bhrahma no ek divas barabar apna ketla divas thay
bhrahma ke din ki lambai
શું તમે જાણો છો કે બ્રહ્મા નું એક વર્ષ આપણા કેટલા વર્ષ બરાબર થાય છે?
શું તમે જાણો છો કે અત્યારે કેટલામો ચતુર્યુુગ ચાલી રહ્યો છે?
=> વૈદિક શાસ્ત્ર પ્રમાણે સર્જન અને વિનાશ એક ચક્રમાં હોય છે.
જે વસ્તુ નો જન્મ થયેેલ છે તેનો અંત નિશ્ચિત છે. એ પ્રમાણે વેદોમાં વિવિધ યુગો વિશે વાત કરેલી છે.
=> કુલ યુગ ચાર હોય છે.
૧) સતયુગ - જે ૧૭ લાખ ૨૮ હજાર વર્ષ સુધી ચાલેે છે.
૨) ત્રેતાયુગ- જે ૧૨ લાખ ૯૬ હજાર વર્ષષ સુધી ચાલે છે.
૩) દ્વાપરયુગ- જે ૮ લાખ ૯૬ હજાર વર્ષ સુધી ચાલે છે.
૪) કળિયુગ- જે ૪ લાખ ૩૨ હજાર વર્ષ સુધી ચાલેે છે.
આ ચાર યુગ મળીને એક ચતુુર્યુુગ થાય છે.
એક ચતુુુરયુુગ બરાબર ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ થાય છે.
=> વેદો માં બતાવ્યા પ્રમાણે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ એનેે ભુલોક કહેવાાય છે. આની ઉપર પિતૃ લોક, દેવલોક, સત્ લોક અને બ્રહ્મલોક છે
=> પિતૃ લોકમાંં મનુ જેવા જીવો રહે છે. દેવલોકમાં દેવતા, સતલોક માં બ્રહ્મર્ષિ, બ્રહ્મલોકમાં બ્રહ્મા અને એમના સહયોગી રહેે છ.
=> શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવેલ છે કે 'મનુુ' મતલબ 'મનુષ્યના જનક', 'પ્રથમ મનુષ્ય' થાય છે. અને ૧ મનુ નો કાર્યકાળ ૭૧ ચતુરયુગ નો હોય છે.
=> મનુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ એક પદ છે. અત્યારે મનુ નું નામ સત્યવ્રત છે. તો મનુ આશરે ૩૦ કરોડ ૬૭ લાખ ૨૦ હજાર વર્ષ સુધી રહે છે. મનુની એક અવધિ ને મનવન્તર કહે છે. બે મન્વંતર વચ્ચેના સમયને મન્વંતર સંધિ કહે છે.
મન્વંતર સંધિ પોતે ૧૭ લાખ ૨૮ હજાર વર્ષ જેટલી લાંબી હોય છે. મતલબ કે બે મન્વંતર વચ્ચેનો સમય એક સતયુગ બરાબર થાય છે.
=> હવેેે વાત કરીએ બ્રહ્મા ની.

બ્રહ્માજી |
બ્રહ્મા ના એક દિવસમાં ૧૪ મન્વંતર અને ૧૫ મન્વંતર સંધિ હોય છે. બ્રહ્મા ના એક દિવસની ગણતરી કરીએ તો તેની લંબાઈ ૪ અબજ ૩૨ કરોડ મનુષ્ય વર્ષ થાય છે. આ તો બ્રહ્મા ના માત્ર દિવસની વાત કરી. આટ આટલી જ લાંબી બ્રહ્મા ની રાત્રી હોય છે. આવા ૩૦ બ્રહ્મ દિવસ (દિવસ અને રાત) મળીને બ્રહ્મા નો એક મહિનો બને છે. અને આવા ૧૨ મહિના મળીને બ્રહ્મા નું ૧ વર્ષ થાય છે.
વેદોમાં બતાવેલું છે કે બ્રહ્માનું આશરે સો વર્ષનું જીવનકાળ હોય છે.
આપણે બ્રહ્માના પૂરા જીવનકાળ ની ગણતરી કરીએ તો ૩૧ નીલ ૧૦ ખરબ ૪૦ અબજ વર્ષ જેટલું લાંબુ હોય છે.
બ્રહ્માના પુરા જીવન કાળ નેે ૧ મહાકલ્પ કહેવાામાં આવે છે.
=> હવે વાત કરીએ મહાવિષ્ણુ ની.
મહાવિષ્ણુુ એવા વિષ્ણુ તત્વ છે જેમના રોમછિદ્રો માંથી અનેક બ્રહ્માંડો નીકળે છે. વેદોમાં બતાવ્યા પ્રમાણે મહાવિષ્ણુ ના એક શ્વાસ ની લંબાઈ ૧ મહાકાલ બરાબર થાય છે. જ્યારે તેઓ શ્વાસ પાછો ખેંચે છે ત્યારે બધા બ્રહ્માંડ પુરી રીતે નષ્ટ થઈને તેમનામાં વિલીન થઈ જાય છે. જ્યારે આવું થાય છેે ત્યારે બધા દેવગણ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ નો નાશ થાય છે અને સાથે બ્રહ્મા પણ શરીરનો નાશ કરે છે.
કારણ કે ભગવાન વિષ્ણુુ અને શિવ આ ભૌતિક જગતથી પર છે, તો તેમનું મૃત્યુ કદી થતું નથી. આપણેે મહા વિષ્ણુ દ્વારા છોડેલા શ્વાસને બીગ બેંગ સાથેે સરખાવી શકીએ . અને પાછા ખેંચેલા શ્વાસને big crunch સાથેેે સરખાવી શકીએ.
આ પ્રમાણેે આપણાા શાસ્ત્રોમાં વિવિધ બ્રહ્માંડ, એમાં રહેલા વિવિધ બ્રહ્મા, એમાં ચાલતા વિભિન્ન ચતુર યુગ અને તેમા લીધેલા વિવિધ અવતારોનો ઉલ્લેખ થયેલો છે
Written by sunil patel
Email-id - patelsunil456@gmail.com