Friday, November 26, 2021

શું ખરેખર હનુમાન ચાલીસામાં પૃથ્વીથી સૂર્યનું અંતર છુપાયેલું છે?

  जुग सहस्त्र जोजन पर भानू । 

  लील्यो ताहि मधुर फल जानू ।।


 તુલસીદાસજી આ દોહા માં કહે છે  કે જુગ સહસ્ત્ર યોજન પર જે સુર્ય છે તેને તમે એક પાકું  મીઠું ફળ સમજીને ગ્રહણ કરી ગ્યાં..


આમાં તુલસીદાસજી સુર્ય નું પૃથ્વી થી અંતર જુગ સહસ્ત્ર યોજન બતાવે છે.

1 કોસ  = 3.2 km

1 યોજન = 4 કોસ   = 12.8 km

 4 યુગ = સતયુગ + દ્વાપરયુગ + ત્રેતાયુગ +કળિયુગ 

સતયુગ = 17,28,000 માનવ વર્ષ 

દ્વાપરયુગ  = 12,96,000 માનવ વર્ષ 

ત્રેતાયુગ = 8,64,000 માનવ વર્ષ 

કળિયુગ = 4,32,000 માનવ વર્ષ

હવે 1 માનવ વર્ષ = 1 દિવ્ય દિવસ  તો 360 માનવ વર્ષ = 1 દિવ્ય વર્ષ 

તો સતયુગ = 4,800 દિવ્ય વર્ષ 

દ્વાપરયુગ = 3,600 દિવ્ય વર્ષ 

ત્રેતાયુગ = 2400 દિવ્ય વર્ષ 

કળિયુગ = 1200 દિવ્ય વર્ષ

 4 યુગ= 12,000 દિવ્ય વર્ષ

જો 1 જુગ ને 1 મહાયુગ સમજીએ તો 1 મહાયુગ = 4 યુગ = 12,000 દિવ્ય વર્ષ

 હવે જુગ સહસ્ત્ર યોજન = 12000 * 1000  * 12.8 = 15,36,00,000

 

 નાસા ની website  માં 149,600,000 kilometers બતાવે છે 




No comments:

Post a Comment

શું ખરેખર હનુમાન ચાલીસામાં પૃથ્વીથી સૂર્યનું અંતર છુપાયેલું છે?

  जुग सहस्त्र जोजन पर भानू ।     लील्यो ताहि मधुर फल जानू ।।  તુલસીદાસજી આ દોહા માં કહે છે  કે જુગ સહસ્ત્ર યોજન પર જે સુર્ય છે તેને તમે એક પ...