Tuesday, October 22, 2019

ભારતનાં આ‌ ગામમાં દરેક ઘરમાં જુડવા બાળકો છે, શું કારણ છે...



એક બાળક બીમાર થાય તો બીજું પણ બીમાર થાય છે
જુડવા બાળકોની સંખ્યામાં આ ગામ એશિયમાં પ્રથમ નંબરે છે.
છેલ્લાં 12 વર્ષથી જુડવા બાળકોની સંખ્યાં ઝડપથી વધારો થઈ રહ્યો છે
જુડવાની સંખ્યામાં એશિયાનું પ્રથમ નંબરે છે આ ગામ
આ ગામ ભારતનાં કેરળનાં મલપ્પુરમ જિલ્લામાં આવેલું છે. ગામનું નામ છે. કોડિન્હી ગામ. દુનિયાની વાત કરીએ તો દર 1 હજાર બાળકોએ 4 બાળકો જુડવા જન્મે છે. જ્યારે કે આ ગામમાં દર 1 હજાર બાળકોએ 45 બાળકો જુડવા જન્મે છે. મહત્વની વાત એ છે કે આ સંખ્યા દુનિયાનાં બીજા નંબરની છે પરંતું આ ગામ એશિયામાં પહેલા નંબર પર આવે છે. કોડિન્હી ગામ મોટી સંખ્યામાં મુસ્લિમ કોમ્યુનિટી ધરાવતું ગામ છે.

12 વર્ષથી જુડવા બાળકોનાં જન્મનું પ્રમાણ વધ્યું છે

વર્ષ 2008માં આ ગામમાં 300 બાળકો પર 15 જુડવા બાળકો જન્મ્યાં હતાં. આ આંકડો વર્ષમાં જન્મેલા જુડવા બાળકોમાં સૌથી મોટો છે. નવાઈની વાત એ છે કે આ ગામમાં સ્કુલ હોય, બજાર હોય કે અન્ય કોઈ પણ જગ્યાં હોય દરેક જગ્યાએ જુડવા બાળકો જ નજરે  પડે છે. છેલ્લાં 12 વર્ષમાં આ સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

70 વર્ષથી જ જુડવા બાળકો જન્મે છે

ગામનાં લોકોનું માનવું છે કે ગામમાં જુડવા બાળકોનાં જન્મ થવાની શરુઆત અંદાજીત 70 વર્ષ પહેલાં શરુ થઈ હતી.  આ ગામમાં સૌથી ઉંમરલાયક જુડવા અબ્દુલ હમીદ અને તેમની જુડવા બહેન કુન્હી કદિયા છે. ગ્રામજનોનું માનવું છે કે આ પછી જ ગામમાં જુડવા બાળકોનાં જન્મ થવાનું શરુ થયું હતું. ગ્રામજનોનું માનવું એ પણ છે કે પહેલા ગામમાં આટલાં જુડવા બાળકોનો જન્મ નહોતો થતો. છેલ્લા 12 વર્ષથી જુડવા બાળકોના જન્મનાં પ્રમાણમાં ઝડપથી વધારો થયો છે.

શું કારણે જુડવા બાળકો જન્મી રહ્યાં છે?

આ ગામમાં આટલા જુડવા બાળકોનાં જન્મનું કારણ ડૉક્ટરો પણ નથી સમજી શક્યાં. ડૉક્ટરે પહેલાં એવો તર્ક લગાવ્યો હતો કે ગ્રામજનોની ખાણી પીણી અલગ હોવાને લીધે આ ગામમાં જુડવા બાળકો જન્મી રહ્યાં છે. જોકે પછીથી આ તથ્યને તેમણે રદિયો આપી દીધો હતો કેમ કે ગામનાં લોકોની ખાણી પીણી બાકીનાં ગામ લોકો જેવી જ હતી અને તેમાં કંઈ અલગ નહોતું. પણ હજું સુધી ડૉક્ટર જુડવા બાળકોનું કારણ શોધી શક્યાં નથી.

ગામજનોને બીજી કઈ સમસ્યા છે?

ગામનાં લોકો જુડવા બાળકોની સંખ્યાં વધારે હોવાનાં કારણે બહું હેરાન થાય છે. સૌથી વધારે  સમસ્યા સ્કુલમાં થાય છે. અહીં શિક્ષક બાળકોને નથી ઓળખી શકતાં. સૌથી મોટી સમસ્યાએ પણ છે કે એક બાળક બીમાર થાય તો બીજું પણ બીમાર થાય છે.

Sunday, August 11, 2019

आत्मा का भी वजन होता है जनाब

आत्मा का भी वजन होता है जनाब, तभी तो मरने के बाद कम हो जाता है इंसानी शरीर का वजन, जानिए कितना होता है आत्मा का वजन!

मानव शरीर ईश्वर की सभी रचनाओं में से सबसे श्रेष्ठ माना गया है। जिस तरह से मानव शारीर को बनाया गया है, वो वाकई कई बार सोने पर मजबूर कर देता है। सभी धर्मों में ये माना गया है कि जो इंसान इस दुनिया में आया है, वो एक दिन इस दुनिया से जाएगा भी जरूर। जन्म और मृत्यु इस दुनिया का अटल सत्य है। कहा जाता है कि आत्मा अमर होती है मतलब आत्मा मरती नहीं है बल्कि शरीर छोड़ती है। आत्मा दिखाई तो नहीं देती, लेकिन क्या आप जानते हैं कि आत्मा का भी वजन होता है, इसलीए जब कोई व्यक्ति मरता है तो उसका वजन कम हो जाता है।

जी हां, इंसानी आत्मा का वजन कितना होता है?
इस सवाल का जवाब तलाशने के लिए 10 अप्रैल 1901 को अमेरिका के डॉर्चेस्टर में एक प्रयोग किया गया। डॉ. डंकन मैक डॉगल ने चार अन्य साथी डॉक्टर्स के साथ प्रयोग किया था।
इनमें 5 पुरुष और एक महिला मरीज ऐसे थे जिनकी मौत हो रही थी। इनको खासतौर पर डिजाइन किए गए फेयरबैंक्स वेट स्केल पर रखा गया था। मरीजों की मौत से पहले बेहद सावधानी से उनका वजन लिया गया था। जैसे ही मरीज की जान गई वेइंग स्केल की बीम नीचे गिर गई। इससे पता चला कि उसका वजन करीब तीन चौथाई आउंस कम हो गया है।
ऐसा ही तजुर्बा तीन अन्य मरीजों के मामले में भी हुआ। फिर मशीन खराब हो जाने के कारण बाकी दो को टेस्ट नहीं किया जा सका। साबित ये हुआ कि हमारी आत्मा का वजन 21 ग्राम है। इसके बाद डॉ डंकन ने ऐसा ही प्रयोग 15 कुत्तों पर भी किया। उनका वजन नहीं घटा, इससे निष्कर्ष निकाला कि जानवरों की आत्मा नहीं होती।

यमपुरी का नजारा

ऐसा है यमपुरी का नजारा
 
 



यमपुरी का उल्लेख कई ग्रंथों में मिलता है। जिसमें गरूड़ पुराण, कठोपनिषद, आदि में इसका विस्तृत विवरण मिलता है। मृत्यु के 12 दिन बाद आत्मा यमलोक का सफर शुरू करती है। इन बारह दिनों में वह अपने पुत्रों और रिश्तेदारों द्वारा किए गए पिंड दान के पिंड खाकर शक्ति प्राप्त करती है। बारह दिन बाद सारे उत्तर कार्य खत्म होने पर आत्मा यमलोक के लिए यात्रा को निकलती है। इसे मृत्युलोक यानी पृथ्वी से 86000 योजन दूरी पर माना गया है। एक योजन में करीब 4 किमी की दूरी होती है।

यमलोक के इस रास्ते में वैतरणी नदी का उल्लेख भी मिलता है। यह नदी बहुत भयंकर है, यह विष्ठा और रक्त से भरी हुई है। इसमें मांस का कीचड़ होता है। अपने जीवन में दान न करने वाले मनुष्य मृत्यु के बाद यमपुरी की यात्रा के समय इस नदी में डूबते हैं और बाद में यमदूतों द्वारा निकाले जाते हैं।

यमपुरी का रास्ता बहुत लंबा है, आत्मा सत्रह दिन तक यात्रा करके 18वें दिन यमपुरी पहुंचती है। यमपुरी में भी एक नदी का वर्णन मिलता है, जिसमें स्वच्छ पानी बहता है, कमल के फूल खिले रहते हैं। इस नदी का नाम है पुष्पोदका।

इसी नदी के किनारे एक वटवृछ है जहां आत्मा थोड़ी देर विश्राम करती है। तब तक उसे शरीर त्यागे पूरा एक महीना बीत चुका होता है और इसी वटवृक्ष के नीचे बैठकर वह जीव पुत्रों द्वारा किए गए मासिक पिंडदान के पिंड को खाता है। फिर कुछ नगरों को लांघकर यमराज के सामने पहुंची है। वहां से आत्मा को उसके कर्मों के अनुसार दंड या सम्मान मिलता है।

यम लोक एक लाख योजन क्षेत्र में फैला माना गया है। इसके चार मुख्य द्वार हैं। पूर्व द्वार योगियों, ऋषियों, सिद्धों, यक्षों, गंधर्वों के लिए होता है। यह द्वार हीरे, मोती, नीलम और पुखराज जैसे रत्नों से सजा होता है। यहां गंधर्वों के गीत और अप्सराओं के नृत्य से जीवात्माओं का स्वागत किया जाता है। इसके बाद दूसरा महत्वपूर्ण द्वार है उत्तर द्वार जिसमें विभिन्न रत्न जड़े हैं, यहां वीणा और मृदंग से मंगलगान होता है। यहां दानी, तपी, सत्यवादी, माता,पिता और ब्राह्मणों की सेवा करने वाले लोग आते हैं।


पश्चिम द्वार भी रत्नों से सजा है और यहां भी मंगल गान से जीवों का स्वागत होता है। यहां ऐसे जीवों को प्रवेश मिलता है जिन्होंने तीर्थों में प्राण त्यागे हों या फिर गौ, मित्र, परिवार स्वामी या राष्ट्र की रक्षा में प्राण त्यागे हो। यमपुरी का दक्षिण द्वार सबसे ज्यादा भयानक माना जाता है। यहां हमेशा घोर अंधेरा रहता है। द्वार पर विषैले सांप, बिरूछु, सिंह, भेडि़ए आदि खतरनाक जीव होते हैं जो हर आने वाले को घायल करते हैं। यहां सारे पापियों को प्रवेश मिलता है।

Tuesday, July 30, 2019

બ્રહ્મા નો એક દિવસ બરાબર આપણા કેટલા વર્ષ થાય છે?

 bhrahma no ek divas barabar apna ketla divas thay 

bhrahma ke din ki lambai

શું તમે જાણો છો કે બ્રહ્મા નું એક વર્ષ આપણા કેટલા વર્ષ બરાબર થાય છે?

શું તમે જાણો છો કે અત્યારે કેટલામો ચતુર્યુુગ ચાલી રહ્યો છે?

=> વૈદિક શાસ્ત્ર પ્રમાણે સર્જન અને વિનાશ એક ચક્રમાં હોય છે.
જે વસ્તુ નો જન્મ થયેેલ છે તેનો અંત નિશ્ચિત છે. એ પ્રમાણે વેદોમાં વિવિધ યુગો વિશે વાત કરેલી છે.

=> કુલ યુગ ચાર હોય છે.
     ૧) સતયુગ - જે ૧૭ લાખ ૨૮ હજાર વર્ષ સુધી ચાલેે છે.
      ૨) ત્રેતાયુગ- જે ૧૨ લાખ ૯૬ હજાર વર્ષષ સુધી ચાલે છે.
      ૩) દ્વાપરયુગ- જે ૮ લાખ ૯૬ હજાર વર્ષ સુધી ચાલે છે.
      ૪) કળિયુગ- જે ૪ લાખ ૩૨ હજાર વર્ષ સુધી ચાલેે છે.
 આ ચાર યુગ મળીને એક ચતુુર્યુુગ થાય છે.
એક ચતુુુરયુુગ બરાબર ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ થાય છે.

=> વેદો માં બતાવ્યા પ્રમાણે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ એનેે ભુલોક કહેવાાય છે. આની ઉપર પિતૃ લોક, દેવલોક, સત્ લોક અને બ્રહ્મલોક છે

=> પિતૃ લોકમાંં મનુ જેવા જીવો રહે છે. દેવલોકમાં દેવતા, સતલોક માં બ્રહ્મર્ષિ, બ્રહ્મલોકમાં બ્રહ્મા અને એમના સહયોગી રહેે છ.

=> શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવેલ છે કે 'મનુુ' મતલબ 'મનુષ્યના જનક', 'પ્રથમ મનુષ્ય' થાય છે. અને ૧ મનુ નો કાર્યકાળ ૭૧ ચતુરયુગ નો હોય છે.

=> મનુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ એક પદ છે. અત્યારે મનુ નું નામ સત્યવ્રત છે. તો મનુ આશરે ૩૦ કરોડ ૬૭ લાખ ૨૦ હજાર વર્ષ સુધી રહે છે. મનુની એક અવધિ ને મનવન્તર કહે છે. બે મન્વંતર વચ્ચેના સમયને મન્વંતર સંધિ કહે છે.
મન્વંતર સંધિ પોતે ૧૭ લાખ ૨૮ હજાર વર્ષ જેટલી લાંબી હોય છે. મતલબ કે બે મન્વંતર વચ્ચેનો સમય એક સતયુગ બરાબર થાય છે.

=> હવેેે વાત કરીએ બ્રહ્મા ની.
બ્રહ્માજી
બ્રહ્માજી

બ્રહ્મા ના એક દિવસમાં ૧૪ મન્વંતર અને ૧૫ મન્વંતર સંધિ હોય છે. બ્રહ્મા ના એક દિવસની ગણતરી કરીએ તો તેની લંબાઈ ૪ અબજ ૩૨ કરોડ મનુષ્ય વર્ષ થાય છે. આ તો બ્રહ્મા ના માત્ર દિવસની વાત કરી. આટ આટલી જ લાંબી બ્રહ્મા ની રાત્રી હોય છે. આવા ૩૦ બ્રહ્મ દિવસ (દિવસ અને રાત) મળીને બ્રહ્મા નો એક મહિનો બને છે. અને આવા ૧૨ મહિના મળીને બ્રહ્મા નું ૧ વર્ષ થાય છે.
વેદોમાં બતાવેલું છે કે બ્રહ્માનું આશરે સો વર્ષનું જીવનકાળ હોય છે.
આપણે બ્રહ્માના પૂરા જીવનકાળ ની ગણતરી કરીએ તો ૩૧ નીલ ૧૦ ખરબ ૪૦ અબજ વર્ષ જેટલું લાંબુ હોય છે.
બ્રહ્માના પુરા જીવન કાળ નેે ૧ મહાકલ્પ કહેવાામાં આવે છે.

=> હવે વાત કરીએ મહાવિષ્ણુ ની.
મહાવિષ્ણુુ એવા વિષ્ણુ તત્વ છે જેમના રોમછિદ્રો માંથી અનેક બ્રહ્માંડો નીકળે છે. વેદોમાં બતાવ્યા પ્રમાણે મહાવિષ્ણુ ના એક શ્વાસ ની લંબાઈ ૧ મહાકાલ બરાબર થાય છે. જ્યારે તેઓ શ્વાસ પાછો ખેંચે છે ત્યારે બધા બ્રહ્માંડ પુરી રીતે નષ્ટ થઈને તેમનામાં વિલીન થઈ જાય છે. જ્યારે આવું થાય છેે ત્યારે બધા દેવગણ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ નો નાશ થાય છે અને સાથે બ્રહ્મા પણ શરીરનો નાશ કરે છે.
કારણ કે ભગવાન વિષ્ણુુ અને શિવ આ ભૌતિક જગતથી પર છે, તો તેમનું મૃત્યુ કદી થતું નથી. આપણેે મહા વિષ્ણુ દ્વારા છોડેલા શ્વાસને બીગ બેંગ સાથેે સરખાવી શકીએ ‌. અને પાછા ખેંચેલા શ્વાસને big crunch સાથેેે સરખાવી શકીએ.
આ પ્રમાણેે આપણાા શાસ્ત્રોમાં વિવિધ બ્રહ્માંડ, એમાં રહેલા વિવિધ બ્રહ્મા, એમાં ચાલતા વિભિન્ન ચતુર યુગ અને તેમા લીધેલા   વિવિધ અવતારોનો ઉલ્લેખ થયેલો છે


         Written by sunil patel
           Email-id - patelsunil456@gmail.com

શું ખરેખર હનુમાન ચાલીસામાં પૃથ્વીથી સૂર્યનું અંતર છુપાયેલું છે?

  जुग सहस्त्र जोजन पर भानू ।     लील्यो ताहि मधुर फल जानू ।।  તુલસીદાસજી આ દોહા માં કહે છે  કે જુગ સહસ્ત્ર યોજન પર જે સુર્ય છે તેને તમે એક પ...